Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ છે. બરાબર એ જ સમયમાં અમેરિકન સરકારે એચ-૧ બી વિઝાની રિન્યૂ પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત કરી છે. આ કેટેગરી ભારતના આઈટી પ્રોફેશ્નલ્સમાં બેહદ પોપ્યુલર છે અને આ કેટેગરીના કુલ વિઝાધારકોમાંથી ૭૩ ટકા ભારતીયો છે. એચ-૧ બી વિઝા ધારકો હવે દેશમાં રહીને જ બીજા ત્રણ વર્ષ માટે વિઝા રિન્યૂ કરી શકશે. અત્યારે એક વખત વિદેશયાત્રા કર્યા બાદ કે સ્વદેશ પાછા આવ્યા બાદ ફરીથી એચ-૧ બી વિઝા માટે અરજી કરવાની જોગવાઈ છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ