ફેડરલ રિઝર્વના વ્યાજ દરના અપેક્ષિત વધારા પછી બુધવારે અમેરિકન શેરબજાર વધીને બંધ આવ્યા હતા પણ ગુરુવારે ટેકનોલોજી શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળતા કડાકો જોવા મળ્યો છે. આજે બજાર ખુલતા જ મેગા ટેકનોલોજી શેરોમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું અને તેના લીધે બજારમાં માનસ બગડ્યું હતું.
આ લખાય છે ત્યારે ડાઉ જોન્સ ૮૮૦ પોઇન્ટ કે ૨.૫૯ ટકા ઘટેલો છે જ્યારે ટેકનોલોજી ઇન્ડેક્સ નસદાક ૪.૩૨ ટકા કે ૫૯૦ પોઇન્ટ તૂટ્યો છે.