રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં ચેયરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી આ વર્ષે ડીસેમ્બરમાં બિઝનેસમેન અજય પીરામલનાં દીકરા આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. અત્યારે ઈશા પોતાની સગાઈને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં આ લગ્નને લઇને એક સમાચાર આવ્યા છે. સૂત્રોનું માનીએ તો સંગીત સેરેમનીમાં ફેમસ પૉપ સિંગરને બોલાવવામાં આવી છે. ઈશાનાં લગ્નનું સંગીત આ કારણે ઘણું શાનદાર હશે.