અમેરિકાને નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે અમેરિકન સંસદ દ્વારા નક્કી કરવામાં આવેલ એચ-૧બી વિઝાના ૬૫૦૦૦ના ક્વોટા સામે પૂરતા પ્રમાણમાં અરજીઓ મળી છે તેમ ફેડરેલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
એચ-૧બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપી છે. થિઅરી અને ટેકનોલોજીમાં નિષ્ણાતોને આ વિઝા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા સ્થિત ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની નિમણૂક કરે છે. ભારત સહિતના વિદેશી પ્રોફેશલ્સમાં વર્ક વિઝા પછી એચ-૧બી વિઝા સૌથી વધુ લોકપ્રિય છે.