Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમેરિકાના વિદાય થનાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અલીપે અને વીચેટ પે સહિતની આઠ ચાઇનિઝ એપ સાથે ટ્રાન્ઝેકશન કરવા પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર અમેરિકાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર ભારતે પણ ૨૦૦થી પણ વધુ ચાઇનિઝ સોફ્ટવેર એપ પર પ્રતિબંધ મૂક્યો છે.
ટ્રમ્પના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ચીનની એપ દ્વારા દેશની સુરક્ષા સામે ઉભા થયેલા ખતરાને ધ્યાનમાં રાખીને આ એપ પર પ્રતિબંધ મૂકવો જરૃરી હતો. ટ્રમ્પે જારી કરેલા આદેશમાં આઠ ચાઇનિઝ એપ અલીપે, કેનસ્કેનર, ક્યુક્યુ વોલેટ, શેરઇટ, ટેનસેન્ટ ક્યુક્યુ, વીમેટ, વીચેટ પે અને ડબ્લ્યુપીએસ ઓફિસ પર મંગળવારથી ૪૫ દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ