ભારત સ્થિત અમેરિકન દૂતાવાસ આગામી ૧૨ મહિનામાં આઠ લાખ વિઝા પ્રક્રિયા હાથ ધરશે તેમ એક વરિષ્ઠ રાજદ્વારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
પત્રકારોને સંબોધતા અમેરિકન દૂતાવાસમાં કોન્સ્યુલર બાબતોના પ્રધાન ડોનાલ્ડ એલ હેફિને જણાવ્યું હતું કે આગામી ૧૨ મહિનામાં આઠ લાખ વિઝા ઇશ્યુ કરવામાં આવશે. વિઝા આપવા માટે અનેક સ્લોટ ખૂલ્લા મૂક્યા છે. એચ અને એલ વિઝાની વધતી જતી માગને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.