અમેરિકામાં સ્કીલ્ડ અને પ્રોફેશનલ કર્મચારીઓની ભારે અછત વર્તાઇ રહી છે. જેને ધ્યાનમા રાખીને યુએસ ચેમ્બર ઓફ કોમર્સે બાઇડેન વહીવટી તંત્ર અને અમેરિકન સંસદને એચ-૧બી વિઝાની સંખ્યા બમણી કરવા અને ગ્રીન કાર્ડ માટે દરેક દેશના નિયત કવોટાને પણ સમાપ્ત કરવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે એચ-૧બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે હેઠળ અમેરિકાની કંપનીઓ વિદેશમાંથી નિષ્ણાત કર્મચારીઓને અમેરિકા બોલાવી નોકરી પર રાખે છે.