દેશમાં કોરોના સંક્રમણ ની બીજી લહેર નબળી પડતા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે અનલૉકની પ્રક્રિયા વિશે અગત્યની જાણકારી આપી છે. કેન્દ્ર સરકારએ કહ્યું છે કે ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી પોઝિટિવિટી રેટ 5 ટકાથી ઓછો હોય અને કુલ વસ્તીના લગભગ 70 ટકા લોકોનું વેક્સીનેશનથઈ ચૂક્યું હોય. તેની સાથે જ કોવિડ પ્રોટોકોલ્સનું પણ કડકાઈથી પાલન કરવામાં આવે. ત્યારબાદ જ જિલ્લાઓમાં મોટાભાગના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવે.
ICMRના મહાનિદેશક અને ભારતના કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ. બલરામ ભાર્ગવે મંગળવાર આ વાત પર ભાર મૂક્યો કે પ્રતિબંધોથી ધીમેધીમે છુટ આપવાના મામલામાં તેજી નહીં આવે .જિલ્લા વહીવટીતંત્રએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે વેક્સીનેશનને પ્રાથમિકતા આપવામાં આવે.