અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થઈ ગયું છે. અમેરિકાએ ગુરુવાર મોડી રાત્રે ઈરાકની રાજધાની બગદાદમાં હવાઈ હુમલા કરી ઈરાનના કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અમેરિકાએ હવાઈ હુમલો કરી દીધો. આ હુમલામાં પૉપ્યુલર મોબલાઇઝેશન ફાર્સના ડ્યૂટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.