અમેરિકાએ ભારતના નવા કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું છે. અમેરિકાએ કહ્યું કે તેઓ આવા પગલાંઓનું સ્વાગત કરે છે જે ભારતીય બજારોની ‘નિપુણતામાં સુધાર’ કરવા અને ખાનગી ક્ષેત્રને વધુ રોકાણને આકર્ષિત કરશે. ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા એવું માને છે કે શાંતિપૂર્ણ વિરોધ કોઈ પણ સંપન્ન લોકતંત્રની ઓળખ છે. મતભેદોને વાતચીતના માધ્યમથી ઉકેલવા જોઈએ.