ગાંધીનગર કલ્ચરલ ફોરમ ના 25મા પ્રસન્નતા વર્ષ નિમિત્તે રવિવારે આઠમ નીમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાઆરતીનું આયોજન કરાયું હતું જેમાં 30 હજારથી વધુ ખેલૈયાઓ સહભાગી થયા હતા. આ વર્ષે પૂજય મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી આપવા માટે કલ્ચરલ ફોરમના આંગણે મહાઆરતીમાં પૂજય બાપુની અપ્રતિમ પ્રતિમાનુ નિર્માણ થયું ત્યારે અદભૂત નજારો જોવા મળ્યો હતો.