વિશ્વના સંખ્યાબંધ દેશોમાં કોરોનાના વધી રહેલા કેસોથી સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં લેતાં અમેરિકાની સરકારે જાહેરાત કરી હતી કે સમગ્ર 2022ના વર્ષ દરમ્યાન એચ-1બી અને સ્ટુડન્ટ વીઝા સહિતના સંખ્યાબંધ વિઝા માટે જરૂરી વ્યક્તિગત ઇન્ટરવ્યૂને હાલ રદ કરવામાં આવશે,
અર્થાત 2022માં અમેરિકામાં નોકરી માટે જરૂરી એચ-1બી અને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી સ્ટુડન્ટ વિઝા મેળવવા ઇચ્છતા લોકોએ હવે વિઝા મેળવવા માટે અમેરિકાની દેશભરના જુદા જુદા શહેરોમાં પથરાયેલી કોન્સ્યુલેટ કચેરીમાં જવુ નહીં પડે, જેના કારણે તેઓનો આર્થિક ખર્ચ પણ ઘટશે અને મુસાફરીની તકલીફો પણ દૂર થશે.