ગણેશ જેનેસિસ બિલ્ડિંગમાં ઈ બ્લોકના પાંચ માળે રાજુ મિશ્રાના ફ્લેટમાં આગ લાગી હતી. જેમાં ગુજરાત પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી અને 7 સાત લોકોના જીવ બચાવ્યા હતા. મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા નરેશ ચૌધરી અને મનીષ બારોટ અમદાવાદની વિશ્વકર્મા પોલીસ ચોકી પર પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આગ લાગી છે તેવા સમાચાર મળતા જ તાબડતોબ તેઓએ ફોન કરીને ઓફીસમાં જાણ કરી હતી. ઓફીસથી નરેશ ચૌધરી અને મનીષ બારોટને આદેશ મળતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. ડર્યા વગર, પોતાના જીવને જોખમમાં મૂકીને સાત લોકોના જીવ બચાવ્યા હતા.
ગુજરાત પોલીસ વિભાગનું આ સરાહનીય કામ પર સૌ કોઈ ગુજરાતી ગર્વ અનુભવે છે.