Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજે 27મી સપ્ટેમ્બરે યોજાવવાનું છે. આ સત્ર માત્ર બે જ દિવસનું રહેશે. આ સત્રમાં ચાર સરકારી વિધેયકો લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ચોમાસું સત્ર દરમ્યાન ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કસોટી થશે. જેમા વિપક્ષ સરકારને વિવિધ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ