પશ્વિમ બંગાળમાં મંગળવાર રાતે બાઈક સવાર ત્રણ અજાણ્યા હુમલાખોરોએ તૃણમૂલ કોંગ્રેસના એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના રાજધાની કોલકાતાના દમદમ વિસ્તારમાં બની છે. પોલીસના કહ્યાં પ્રમાણે, મૃતક નિર્મલ કુંદુ તૃણમૂલના વોર્ડ અધ્યક્ષ હતા. આ જ દિવસે દમદમ પોસ્ટ ઓફિસથી તૃણમૂલ કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્રમોદીને જય બંગાળ ,જય હિંદ અને વંદે માતરમ્ લખેલા અંદાજે 10 હજાર કાર્ડ મોકલ્યા હતા.