હવે ભારતમાં કોરોના વાયરસની બીજી રસીની ટ્રાયલ શરૂ થવા જઈ રહી છે. ડીસીજીઆઈએ રશિયાની સ્પુતનિક વી રસીના ટ્રાયલ માટે મંજૂરી આપી છે. ભારતમાં 100 લોકો પર રસીની ટ્રાયલ થશે. રશિયાએ તાજેતરમાં કહ્યું હતું કે રસીના બાકીના બે તબક્કાઓના ટ્રાયલ પણ ત્રીજા તબક્કામાં પહોંચતા પહેલા કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 1400 જેટલા લોકો ત્રીજા તબક્કાના ટ્રાયલમાં ભાગ લઈ શકે છે. એવું કહેવામાં આવ્યું હતું કે ફાર્મા કંપની બીજા તબક્કાના ટ્રાયલના ડેટા જાહેર કરશે. પછી ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરુ થશે.