દેશમાં સરકાર બદલાતા રાજદ્રોહનો કેસ કરવાનો ટ્રેન્ડ અસુવિધાજનક છે તેમ જણાવતાં સુપ્રીમ કોર્ટે ગુરૂવારે સસ્પેન્ડ કરાયેલા છત્તિસગઢ પોલીસ એકેડમીના ડિરેક્ટરને ધરપકડમાંથી રક્ષણ આપ્યું હતું. છત્તિસગઢ સરકારે તેમની સામે રાજદ્રોહ અને અપ્રમાણસર સંપત્તિના બે ફોજદારી કેસ કર્યા છે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણે કહ્યું કે દેશમાં વર્તમાન રાજકીય સિૃથતિ ખેદજનક છે. ભાજપના શાસનમાં રાયપુર, દુર્ગ અને બિલાસપુરના આઈજી તરીકે સેવા આપનારા 1994ની બેચના આઈપીએસ અિધકારી ગુરજિન્દરપાલ સિંહ સામે પહેલાં અપ્રમાણસર સંપત્તિનો કે સ નોંધાયો હતો.