દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 402,044,502થઇ ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 57,70,023 થયો હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુરૂવારે સાંજે જણાવ્યું હતું.કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે. યુએસમાં કોરોનાના સૌથી વધારે 76.44 મિલિયન કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,02,000 નોંધાયો છે.
કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં 42.47 મિલિયન નોંધાયા છે અને 5,06,520 જણાના મોત થયા છે.જ્યારે બ્રાઝિલમાં કોરોનાના કેસોની સંખ્યા 26.77 મિલિયન અને મરણાંક 6,33,810 નોંધાયો છે. આ ત્રણ દેશોમાં જ કુલ કેસોના36 ટકા કેસો અને 35 ટકા મરણાંક નોંધાયો હતો.