દેશની 10 મૂલ્યવાન કંપનીઓ પૈકી ટોચનીસાત કંપનીઓએ ગત સપ્તાહમાં માર્કેટ વેલ્યુએશનમાં કુલ 1,29,077.61 કરોડ રૂપિયાનો વધારો કર્યો હતો. જેમાં ટાટા કન્સલટન્સી સૌથી મોટી ગેઇનર્સ હતી. ગત સપ્તાહમાં બીએસઇ સેન્સેક્સમાં 589.31 પોઇન્ટ એટલે કે 1.03 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ટોચના વધનારા સાત શેરોમાં ટાટા કન્સલટન્સી સર્વિસીસ, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ, એચડીએફસી, બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. ઘટનારા શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેંક અને ભારતી એરેટલનો સમાવેશ થાય છે.