રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે હિન્દૂ ધર્મ છોડીને અન્ય ધર્મમાં ગયેલા લોકોની ઘર વાપસી કરાવવાનું આહવાન કર્યું હતું. ચિત્રકૂટમાં હિન્દૂ એક્તા મહાકુંભને સંબોધતા તેમણે કહ્યું હતું કે કળયુગમાં એક્તાની શક્તિ છે. તેથી આપણે અહંકાર, સ્વાર્થ છોડીને કામ કરવું પડશે. હિન્દૂ સંસ્કૃતિના સંરક્ષણ માટે લોકોને આગળ આવવા અપીલ કરી હતી. ભાગવતે હિન્દૂ છોડનારાઓની ઘર વાપસી માટે આ મહાકુંભમાં હાજર લોકોને કામ કરવા સંકલ્પ લેવડાવ્યો હતો.