ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે તુવેરની ખરીદીનો સમયગાળો ૧૫ દિવસ સુધી લંબાવી દીધો છે જેનો લાભ રાજ્યના અનેક ખેડૂતોને મળશે.
અત્યાર સુધીમાં રાજ્ય સરકારે ૮૬૧૭ ખેડૂતો પાસેથી ૧૦૪ કરોડની ૧૬૪૮૦ મેટ્રીક ટન તુવેરની ખરીદી કરી
કૃષિ નિયામકે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની થતી મોડી વાવણી અને કાપણીના કારણે નોંધાયેલ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો પોતાની તુવેરનો પાક ટેકાના ભાવે વેચી શક્યા નથી તેથી ગુજરાત સરકારે કેન્દ્રમાં કરેલી દરખાસ્તને સ્વિકારવામાં આવી છે.