વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 9મી ડિસેમ્બરથી શરૂ થશે. 3 દિવસ સુધી એટલે કે 11 ડિસેમ્બર સુધી ચાલશે. સૂત્રો જણાવે છે કે વિરોધ પક્ષ કોંગ્રેસ વિવિધ મુદે હોબાળો મચાવશે તેમજ બિન સચિવાલય કર્લાકની પરિક્ષામાં થયેલી ગેરરીતિ અને તેના ઉમેદવારો દ્વારા જે આંદોલન કરાયુ છે તેને સમર્થન આપી ગૃહમાં આ મુદે ભીસમાં લેશે.