ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસ ૩.૫૦ લાખને પાર થયા હતા, જેમાં ઓમિક્રોનના ૯,૬૯૨ કેસનો સમાવેશ થાય છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૩.૮૭ કરોડને પાર થઈ ગયા છે. એક્ટિવ કેસ પણ ૨૧ લાખની નજીક પહોંચી ગયા છે, જે આઠ મહિનામાં સૌથી વધુ છે. કોરોનાથી વધુ ૭૦૩નાં મોત સાથે મૃત્યુઆંક પણ ૪.૮૮ લાખને પાર થઈ ગયો છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.