દેશમાં કોવિડ-૧૯ વેક્સિન વિકસાવવાના કામે લાગેલી ફાર્મા કંપનીઓ માટે દેશની ડ્રગ નિયામક સંસ્થા, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ) દ્વારા કોરોના વેક્સિન નિર્માણ મુદ્દે નવી ગાઇડલાઇન જારી કરી છે.
ડીજીસીઆઇ દ્વારા પોતાની નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ કોરોના વેક્સિન તેના ત્રીજા તબક્કાના માનવીય પરીક્ષણ દરમિયાન ઓછામાં ઓછી ૫૦ ટકા અસરકારક હોવી જોઇએ. અર્થાત પરીક્ષણ દરમિયાન ઓછામાં ઓછા ૫૦ ટકા લોકો પર અસરકારક પ્રભાવ પડવો જોઇએ.