અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાન ના જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ ટ્રમ્પને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. આ અંગે વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે વડાપ્રધાને આપસી હિતોને પ્રોત્સાહન આપનારા ક્ષેત્રોમાં સહયોગની વાત કરી. ભારત અને અમેરિકાના સંબંધો મજબુત થયા છે.