છોટાઉદેપુરના નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર છે. ત્યારે આજના શિક્ષક દિને દામણીઆંબા ગામમાં ધોરણ 1 થી 8 ની શાળામાં 100થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શિક્ષકનું મહેકમ 5નું હોય ત્યારે પાંચ શિક્ષકોની તનતોડ મેહનત સામે જિલ્લા અને તાલુકાનું શિક્ષણ વિભાગ ધ્યાન નથી આપતું તેમ લાગી રહ્યું છે. ત્યારે અવાર નવાર તાલુકા અને જિલ્લા મથકે દામણીઆંબા શાળાના આચાર્ય દ્વારા નવા ઓરડાની માંગ કરાય છે હાલ આ શાળામાં શિક્ષકે પોતાના ખર્ચે જ આદિવાસી વિદ્યાર્થીઓને ભણાવવા માટે જર્જરીત ઓરડા પાછળ જ નાની ઝૂંપડી બનાવી છે.