મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચેના વિવાદ માટે 27 સપ્ટેમ્બર મહત્વનો દિવસ સાબિત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ રાજ્યના રાજકીય સંકટ સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી કરવા જઈ રહી છે.
એવુ કહેવાતુ હતુ કે બુધવારે જ આ અરજીઓ મુદ્દે કોર્ટ સુનાવણી કરી શકે છે. શિંદે કેમ્પના વકીલ નીરજ કિશન કૌલ તરફથી કેસમાં તત્કાલ સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી.