સુપ્રીમ કોર્ટ દેશની અદાલતો માટે ફાંસીની સજા આપવા અંગે ગાઇડલાઇન બનાવશે. જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ PS નરસિમ્હાની બેન્ચે મૃત્યુદંડની સજા પામેલા કેદીની અરજી પર આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે.
મૃત્યુદંડની સજાને પડકારતી ઈરફાન ઉર્ફે ભૈયુ મેવાતીની અરજી પર કોર્ટ વિચારણા કરી રહી હતી. ટ્રાયલ કોર્ટે ઈરફાન માટે ફાંસીની સજાને પડકાર આપ્યો હતે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ તેની પુષ્ટિ કરી છે. ત્રણ જજની બેન્ચે આ જ અરજી પર ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન કહ્યું હતું કે, મૃત્યુને લાયક ગુનામાં કડક સજા નક્કી કરવા માટે આ માર્ગદર્શિકા જરૂરી છે. કોર્ટ તેને જલ્દી તૈયાર કરશે.