દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસ અને કોવિડ-19 ગાઇડલાઇન્સની અનદેખીને લઈને સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં ઘણા સ્થળો પર રોજ એવું જોવા મળે છે કે ઘણા લોકો માસ્ક પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગના સંબંધી નિયમોનું પાલન પણ કરતા નથી. 80 ટકા લોકો માસ્કનો ઉપયોગ કરતા નથી. જે કરી રહ્યા છે તે પણ જડબા પર માસ્ક લટકાવીને ફરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારને કોઈ ચિંતા જ નથી. સરકાર તરફથી ફક્ત SOP બનાવી દેવામાં આવી છે. તેને પાળવાની આવશ્યકતા કોઈને નથી. સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે.