દેશમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસોની વચ્ચે સુપ્રીમ કોર્ટ એ પૂછ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો નિરક્ષરોને વેક્સીન રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશે જેમની પાસે ઇન્ટરનેટ નથી. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, ‘રાષ્ટ્રીય રસીકરણ નીતિ’નું પાલન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે તેઓ COVID-19 વેક્સીનના 100 ટકા ડોઝ કેમ પોતે નથી ખરીદતાં.