સુપ્રીમ કોર્ટ સોમવારે એ અરજીને ફગાવી દીધી છે જેમાં લોકડાઉન દરમિયાન ફ્રી કોલિંગ, ઈન્ટરનેટ અને DTH સેવાની માગ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન માહિતી અને મનોરંજન મળવું જરૂરી છે નહીંતર લોકોના માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં 3 મે સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે.