ઓડિશામાં પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા સામે સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ આપ્યો હતો. હવે આ મનાઈ હુકમ વિરુદ્ધ ત્રણ વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીને પગલે 18 જૂનના રોજ એક આદેશ આપીને રથયાત્રા સામે રોક મૂકી હતી. યાત્રા 23 જૂને શરૂ થવાની હતી.
સુપ્રીમ કોર્ટના આદેશને પરત લેવાની માંગણી કરતી અરજીમાં એવું જાણવામાં આવ્યું છે કે જો યાત્રાને મંજૂરી નહીં આપીશું તો ભગવાન માફ કરશે નહીં. અન્ય બે અરજીમાં પણ આ જ પ્રકારની દલીલ કરવામાં આવી છે. તથા સુપ્રીમકોર્ટને પોતાનો નિર્ણય પરત લેવા શુક્રવારે કરવામાં આવેલી અરજીમાં અપીલ કરાઈ છે.