સુપ્રીમ કોર્ટે મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રિબ્યુનલ અને વર્કમેન કંપનસેશન એક્ટ હેઠળ નકલી દાવાથી વીમા કંપનીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડનારા વકીલો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા બદલ બાર કાઉન્સિલ ઓફ ઉત્તર પ્રદેશની ઝાટકણી કાઢી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ ખૂબ જ કમનસીબ છે કે આટલા ગંભીર કેસમાં વકીલો પર જ આરોપ છે. ન્યયામૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ બાર કાઉન્સિલની ઉદાસિનતા અને અસંવેદનશીલતાને દર્શાવે છે. કોર્ટે બાર કાઉન્સિલના અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ મનનકુમાર મિશ્રાને આ બાબત પર ધ્યાન આપવા જણાવ્યું છે.