દેશના સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ મામલાઓમાંના એક અયોધ્યા વિવાદ કેસમાં કાલે એટલે કે શનિવારે સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપશે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા મામલાના ચૂકાદા પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજયોને સતર્ક રહેવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું કે તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સામાન્ય સલાહ આપવામાં આવી છે. મહત્વનું છે કે આશરે 500 વર્ષથી ચાલ્યો આવતો આ વિવાદનો આવતીકાલે અંત આવશે.