સુપ્રીમ કોર્ટે (Supreme Court) CBI તપાસને લઈને આજે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ (CBI)ને હવે તપાસ માટે જે તે રાજ્યની મંજુરી લેવી ફરજીયાત બનાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ જોગવાઈને બંધારણના સંધીય ઠાંચાને અનુરૂપ ગણાવ્યો હતો.
CBIના અધિકાર ક્ષેત્રના સંબંધમાં સતત સવાલ ઉઠતા રહ્યાં છે. મોટા ભાગે એક સવાલ સર્જાય છે કે શું તપાસ માટે CBI એ સંબંધિત રાજ્યો (State)ની અનુમતિ લેવી જરૂરી છે? આજે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં CBI એ તપાસ માટે સંબંધિત રાજ્યોની પરવાનગી લેવી જરૂરી છે.