કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને લાગુ કરવા પર સુપ્રીમ કોર્ટ એ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચુકાદો આપવાની સાથે જ આ મામલાને ઉકેલવા માટે કમિટીની રચના કરી દીધી છે. આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ હશે, જેમાં ભારતીય કિસાન યૂનિયનના જિતેન્દ્ર સિંહ માન, ડૉ. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ વિેશેષજ્ઞ) અને અનિલ શેતકારી સામેલ છે. સરકાર અને ખેડૂતોની વચ્ચે લાંબા સમયથી ચાલી આવી રહેલી મંત્રણાઓથી ઉકેલ ન શોધાતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધી છે.