સુપ્રીમ કોર્ટમાં પહેલી ઓક્ટોબરથી પાંચ જજિસની સ્થાયી બંધારણીય બેન્ચ કાર્યરત થશે. દેશમાં ૭૦ વર્ષનાં ઇતિહાસમાં પહેલીવાર સ્થાયી બંધારણીય બેન્ચ દ્વારા જટિલ અને અટપટા કેસ હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં જજિસની સંખ્યા વધીને ૩૪ થયા પછી ભારતનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ૧ ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં પાંચ જજિસની કાયમી બંધારણીય બેન્ચને કાર્યરત કરવાનો નિર્ણય લીધો હતો.