ભારતીય શેરબજાર બજેટને હકારાત્મક આવકાર આપતું નજરે પડી રહ્યું છે. આજે Economic Survey 2022 જાહેર થતા પહેલા બજાર મજબૂત સ્થિતિ તરફ જતું નજરે પડી રહ્યું છે. ગત સપ્તાહે 4 પૈકી 3 સત્રમાં ઘટાડો નોંધાતા રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આજે કારોબારની શરૂઆતમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં નજરે પડી રહ્યા છે. આજે Sensex 57,845.91 ઉપર ખુલ્યો હતો જે 700 અંકના વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યો છે. બીજી તરફ Nifty પણ 220 અંક ઉછળ્યો છે.