દેશની બે બેંકોના ખાનગીકરણ પ્રસ્તાવની વિરુદ્ધ યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ હેઠળ આવતા 9 યૂનિયને આજે એટલે કે 15 માર્ચ અને કાલે એટલે કે 16 માર્ચ 2021ના રોજ હડતાળની જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA)ના મહાસચિવ સી.એચ. વેંકટચલમે દાવો કર્યો હતો કે લગભગ 10 લાખ બેંક કર્મચારી આ હડતાળમાં સામેલ થશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), કેનેરા બેંક સહિત અનેક સરકારી બેંકોએ પોતાના ગ્રાહકોને હડતાળના કારણે કામકાજ પર અસર પડવાની જાણકારી આપી છે.