ભારતીય વાયુસેનાની તાકાતમાં જબરદસ્ત વધારો થવા જઈ રહ્યો છે. સેનાને 1 અથવા 2 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સ પાસેથી 3 રાફેલ ફાઇટર જેટનું કન્સાઇનમેન્ટ મળી શકે છે. આ ફાઈટર પ્લેન ભારતીય સેનાની જરૂરિયાતો અને ભારતીય હવામાનને અનુરૂપ બનાવવામાં આવ્યા છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ એરક્રાફ્ટ કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનનો સામનો કરી શકે છે.