કોરોનાવાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે. વાયરસને રોકવા માટે વિશ્વના અનેક દેશો હાલ લોકડાઉન છે. ભારતમાં પણ 75 શહેરો લોકડાઉન કરવામાં આવ્યા છે. આર્થિક રાજધાની કહેવાતી મુંબઈને પણ લોકડાઉન કરવામાં આવ્યો છે. લોકડાઉનના જોતા મુંબઈ સ્થિત શેરબજાર હવે ઘરેથી ચાલશે. તેને લઈને સ્ટોક એક્સચેન્જે શુક્રવારે ગાઈડલાઈન જાહેર કરી છે. આ સાથે જ બ્રોકરેજ ફર્મે પોતાના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા જણાવ્યું છે.