Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ના પવન ફૂંકાઈ રહ્યા છે.જેના કારણે તાપમાન વધ્યું છે.પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી (Rain forecast)  ત્રણ દિવસ વરસાદની (Three day rain alert) આગાહી કરવામાં આવી છે.રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસસ થશે.તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની (Heavy Rain forecast in Gujarat) સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી 11-12-13 સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.
11 સપ્ટેમ્બર : હવામાન વિભાગની આગાહી.આગામી 3 દિવસ વરસાદની આગાહી.ગાજવીજ સાથે 40 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે.ખેડા,દાહોદ,પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ,દીવમાં વરસાદની આગાહી.તો સુરત,નર્મદા, વલસાડ, નવસારી, દમણ,દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી.
12 સપ્ટેમ્બ ; ખેડા,દાહોદ,પંચમહાલ, અમદાવાદ, આણંદ, બોટાદ,ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે પવન સાથે સામાન્યથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ નવસારી, દમણ દાદરા નગર હવેલી,ભાવનગર અને અમરેલી ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
13 સપ્ટેમ્બરના ખેડા,દાહોદ,પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ માં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ