ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર ધીરે ધીરે શાંત પડી રહ્યો છે. પરંતુ બુધવારે કોરોના કેસની સંખ્યામાં થોડો વધારો જોવા મળતા ફરી કેસમાં વધારાની દહેશત વ્યાપી છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે કોરોના રસીકરણનીગતિને ધીમી કરી છે. ગુજરાતમાં હવે અઠવાડિયામાં બે દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર બુધવારે મમતા દિવસ અને રવિવારે આરોગ્યકર્મીઓની રજાને કારણે બે દિવસ રસીકરણ બંધ રહેશે.