ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદી વાતાવરણ રહે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જે બાદમાં એટલે કે આગામી 19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. આ બંને દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 72.86 ટકા સરેરાશ વરસાદ વરસી ગયો છે.