ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોના બાદ કરતા હજી સુધી જોઈએ તેવો વરસાદી માહોલ જામ્યો નથી. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં 24મી જૂનથી વરસાદનું જોર વધશે. બીજી તરફ રાજ્યમાં હાલ 21 તાલુકા એવા છે જેમાં બિલકુલ વરસાદ પડ્યો નથી.