જન્માષ્ટમીના દિવસે રાજ્યનાં (Gujarat) અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર પડતા જગતના તાત સાથે સામાન્ય જનતાને પણ હાશકારો અનુભવ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 4 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડવાનું અનુમાન પણ લગાવાવમાં આવ્યું છે. લાંબા સમય રાહ જોવડાવ્યા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સાથે ખેડૂતોએ વાવેલા પાકને પણ જીવતદાન મળ્યું હતુ. સોમવારે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.