હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાક દરમિયાન વડોદરા પંચમહાલ છોટાઉદેપુર માં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યના નર્મદાતાપી સુરત માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્યના આણંદ અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 સપ્ટેમ્બરથી જોર ઘટશે પરંતુ 24મી સપ્ટેમ્બરથી ફરી વરસાદ વરસી શકે છે.