Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાઈરસ બીજી લહેરે રાજ્યમાં ભારે તબાહી મચાવી હતી ત્યારે ત્રીજી લહેરની આશંકાને લઇને રૂપાણી સરકારે ત્રીજી લહેરને લઈને એક્શન પ્લાન ઘડ્યો છે. રૂપાણી સરકારે રાજ્યમાં ઓક્સીજન, વેન્ટિલેટર, બેડની સુવિધાઓની જાહેરાત કરી છે. 
સીએમ રૂપાણીએ જણાવ્યું કે તજજ્ઞો પણ માની રહ્યા છે કે ત્રીજી લહેર ચોક્કસ આવશે. બીજી તરફ સીએમએ જણાવ્યું કે ઈશ્વરને પ્રાર્થના કરીએ ત્રીજી લહેર ના આવે, બીજી તરફ સીએમે પણ કહ્યું કે બીજી લહેરમાં ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હાલમાં વાયરસના કેસોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

- પેન્ડેમિક ઈન્ટેલિજન્ટ યુનિટની થશે રચના

- જો કેસો વધશે તો કઈ રીતે પહોંચી વળવું તેના માટેની પણ છે તૈયારી

- નર્સિંગ અને ડોક્ટરનો સ્ટાફ પૂરતા પ્રમાણમાં રખાશે

- વધુ રસીકરણ થાય તેની પર ભાર વધુ

- STF પ્રેઝન્ટેશન થયું તેમજ તજજ્ઞોની મદદ લેવામાં આવી

- ત્રીજા વેવમાં મ્યૂટેન પર નજર રાખવી

- ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવમાં આવશે

- નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશે

- વેન્ટિલેટર,ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે

- ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી,હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી

- બેડની અવેલીબિટીની માહિતી સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે

- સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી

- જે માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવો

- પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવી

- આઈસીયુના 15000 બેડ હતા તેમાં વધારો કરવો

- પૂર્વ તૈયારી માટે હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે

- ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે

- દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરાશે

- રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે

- દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે

- લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરાશે

- હવે બી જે મેડિકલ કોલેજમાં પણ લેબ ઉભી કરવામાં આવી છે

- દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

- દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે

- વેક્સિનેશનમાં ગુજરાત પ્રથમ નંબરે છે

- ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે

- સેકન્ડ વેવમાં 108 અને 104ની સેવા મહત્વની રહી છે

- 108 ઈમર્જન્સીની 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે

- ગુજરાત દવાની કોઈ તકલીફ પડી ના હોય તેવું રાજ્ય છે

- મુકરમાઈકસીસ માટે મેડીકલ કોલેજમાં સારવાર કરવમાં આવી

- મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની મેડિકલ કોલેજમાં સારવાર કરવામાં આવી છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ