ગાંધીનગરમાં કૃષીમંત્રી આર.સી ફળદુ અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક મળી હતી. બેઠક બાદ આર.સી ફળદુ જણાવ્યું હતું કે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી રાજ્ય સરકાર તમારી પડખે જ ઉભી છે. જે ખેડૂતોની મગફળી હજુ શુકાઈ નથી તેઓએ ગભરાવાની જરૂર નથી. તમારી મગફળી સૂકાઈ ત્યાર બાદ તમારે ફરી મગફળી ખરીદવામાં આવશે. સાથે સાથે ખેડૂતોને હૈયાધારણા આપી છે કે જે ખેડૂતો ના સેમ્પલ ફેલ થયા છે તેઓએ પણ ગભરાવાની જરૂર નથી. તેમને પણ 15 દિવસનો સમય આપવામાં આવશે. તમારી મગફળીમાંથી પૂરતા પ્રમાણમાં ભેજ સૂકાય ત્યાર બાદ તમારી મગફળી ફરીથી સ્વીકારવામાં આવશે.