મોંઘવારીના માર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. 1 લી જૂલાઇ 2017 ને ગણતા 139 ટકા પગારભથ્થુ મળશે અને 1 જાન્યુઆરી 2018 ની અસરથી 142 ટકા પગાર ભથ્થુ મળશે. અગાઉ 136 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતુ હતુ. નવા વધેલા પગારભથ્થાનો 90 હજારથી વધુ રાજ્યસરકારના કર્મચારીઓને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની માંગણી લાંબા સમયથી કર્મચારીઓ કરતા હતા. ત્યારે મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી કર્મચારીઓને મોટી રાહત મળી છે.